PSI Preliminary Exam Date declared by PSI Recruitment Board | પોલીસ ભરતી 2022

PSI Exam Date 2022

Gujarat Police Recruitment Board has officially announced the exam date for the PSI Cadre preliminary written exam 2022. The exam will be conducted on 06/03/2022 (Sunday). The Board will release additional details about the PSI exam shortly. Keep visiting RIJADEJA.com for the latest updates on Gujarat Police Bharti 2022.

પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા. ૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ન રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો. સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો. સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

PSI Exam Preparation Resources

Gujarat Police Sub Inspector Cadre Exam Date

Leave a Reply