Current Affairs in Gujarati
Monday Musings Issue No. 524 is now available at RIJADEJA.com. This edition covers current affairs from 16 May, 2022 to 23 May, 2022. You can also access daily Current Affairs news at our website and mobile app. Test your Current Affairs knowledge with our weekly quiz on the mobile app. Regular readers of Monday Musings won’t need any other news sources for current affairs. Monday Musings is Gujarat’s first e-magazine for Current Affairs targeting competitive exams including UPSC, GPSC, Police Recruitment, LRB and other respective boards.
Monday Musings Current Affairs Magazine – 524
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેન કરંટ અફેર્સ
મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન વર્ષ 2012 થી નિયમિત પ્રસિદ્ધ થતું કરંટ અફેર્સ માટેનું ગુજરાતનું પ્રથમ ઇ-મેગેઝિન છે. આ મેગેઝિનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સને લાંબી વાર્તાને બદલે ટૂ-ધી-પોઇન્ટ આવરી લેવામાં આવે છે. તલાટી કમ મંત્રી, પોલીસ કોન્સ્ટેબ / લોકરક્ષક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓની તૈયારી માટે આ મેગેઝિન ࢟યોગી થશે. આ મેગેઝિન વિશે આપના કોઇ સૂચન હોય તો અમારા ફીડબેક પેઇજ પર ચોક્કસ આપશો, જેથી મેગેઝિનની ગુણવત્તામાં સુધારો કરી શકાય.
Rajgar News Government jobs. All in one place.
